1000 વર્ષ પ્રાચીન સોના ની મૂર્તિ માંથી નીકળ્યો મનુષ્ય, રહસ્ય જાણીને ચોંકી જશો







યુરોપના દેશ નેધરલેન્ડના આર્ટ માર્કેટમાં ચીનના એક મંદિરમાંથી સોનાની પ્રતિમા લાવવામાં આવી છે. આ પ્રતિમામાં બૌદ્ધ સાધુ ધ્યાન કરી રહ્યા છે. આ મૂર્તિ ક્યારે અને કેવી રીતે એશિયાથી યુરોપ લાવવામાં આવી હતી તેની કોઈને ખબર નથી. પરંતુ એક અંદાજ છે કે આ મૂર્તિ લગભગ 1000 વર્ષ જૂની સોનાની મૂર્તિ છે. આ મૂર્તિ એ લોકો માટે ખૂબ મૂલ્યવાન છે જે પ્રાચીન વસ્તુઓથી બનેલી કળા પસંદ કરે છે. જ્યારે નિષ્ણાતોએ તેને સારી રીતે જોયું, ત્યારે તેને તેનામાં કંઈક અલગ જ લાગ્યું.